ડિજિટલ ગામ દેગામ માં આપનું હાર્દિક સ્વાગત છે.

દેગામ એ ભારત દેશના ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલું એક ડિજિટલ ગામ છે. દેગામ ગુજરાત નું સાતમું ડિજિટલ ગામ છે અને ગ્રામ પંચાયત અને ગામવાસીઓના અવિરત પ્રયત્નો થી નવીન ટેક્નોલોજી નાં માધ્યમ વડે વિકાસ ની એક અલગ ગાથા લખી રહ્યું છે.